અમારા વિશે

વાવ-થરાદ જીલ્લાના લોકોને સંપૂર્ણ ડિજિટલ સહાય માટે હમેશા ઉપલબ્ધ

Kanil IT Services

વાવ-થરાદની વિશ્વસનીય શાખા

Kanil IT Services વાવ-થરાદ જીલ્લાના ઓનલાઈન ઉપસ્થિતિ માટે સંપૂર્ણ પરામર્શ અને હમેશા કાર્યરત. તો ચાલો સાથે મળીને વાવ-થરાદ જિલ્લાને સંપૂર્ણ ડિજિટલ બનાવીએ.

અમારી સુવિધાઓ:

  • 24x7 કાર્યરત
  • અનુભવી સ્ટાફ
  • સૌથી ઝડપી સેવા
  • અદ્યતન ટેકનોલોજી
  • અનુકૂળ ખર્ચ

કેનિલ કેર (Kanil Care) - હોસ્પિટલ મેનેજમેન્ટ સોફ્ટવેર

આપની હોસ્પિટલ કે ક્લિનિકના વહીવટ, દર્દીઓની વિગત અને દૈનિક કામગીરીને સરળ અને પેપરલેસ બનાવવા માટેનું આધુનિક સોફ્ટવેર

OPD અને IPD મેનેજમેન્ટ

દર્દીઓની એપોઇન્ટમેન્ટ, ડિજિટલ કેસ પેપર્સ, મેડિકલ હિસ્ટ્રી અને પેશન્ટ રજીસ્ટ્રેશન પ્રક્રિયાને ઓટોમેટિક અને સરળ બનાવો.

બિલિંગ અને પ્રિસ્ક્રિપ્શન

દવાઓની ચીઠ્ઠી (Prescriptions) સેકન્ડોમાં બનાવો અને ઇન્વોઇસિંગ તથા હોસ્પિટલ બિલિંગ પ્રક્રિયા ખૂબ જ ઝડપથી પૂરી કરો.

ક્લાઉડ બેકઅપ અને સુરક્ષા

બેન્ક-લેવલ સિક્યુરિટી અને ઓટોમેટેડ ઓનલાઇન બેકઅપ સાથે આપની હોસ્પિટલ અને દર્દીઓનો ગોપનીય ડેટા હંમેશા સુરક્ષિત રહેશે.

દૈનિક રિપોર્ટ્સ અને એનાલિટિક્સ

હોસ્પિટલની રોજિંદી આવક, પેશન્ટ કાઉન્ટ અને વહીવટી ખર્ચના વિગતવાર રિપોર્ટ ગમે ત્યારે તમારા સ્માર્ટફોન પર જુઓ.

અમારા સ્પેશિયલ લોન્ચિંગ ઓફરનો લાભ લો! (Kanil Care Launch Offer)

ગુજરાતના અગ્રણી ૧૦૦+ ડોક્ટરોની ક્લબમાં જોડાઓ. લાઈફટાઈમ પ્રાઈઝ ગેરંટી અને પ્રથમ ૩ મહિના બિલકુલ ફ્રી સેટઅપ મેળવવા માટે આજે જ VIP વેટલિસ્ટમાં એપ્લાય કરો.

અમારી IT સેવાઓ

આધુનિક ટેકનોલોજી સોલ્યુશન્સ અને ડિજિટલ પરિવર્તન

વેબ ડેવલપમેન્ટ

આધુનિક, રિસ્પોન્સિવ અને યુઝર-ફ્રેન્ડલ વેબસાઇટ્સ અને વેબ એપ્લિકેશન્સનું ડિઝાઇન અને ડેવલપમેન્ટ.

મોબાઇલ એપ્લિકેશન

Android અને iOS પ્લેટફોર્મ્સ માટે નેટિવ અને ક્રોસ-પ્લેટફોર્મ મોબાઇલ એપ્લિકેશન્સનો વિકાસ.

ક્લાઉડ સોલ્યુશન્સ

ક્લાઉડ માઇગ્રેશન, ક્લાઉડ મેનેજમેન્ટ અને ક્લાઉડ-બેઝ્ડ એપ્લિકેશન ડેવલપમેન્ટ.

સાયબર સુરક્ષા

નેટવર્ક સુરક્ષા, ડેટા પ્રોટેક્શન, વલ્નરેબિલિટી અસેસમેન્ટ અને સુરક્ષા સોલ્યુશન્સ.

ડેટાબેઝ મેનેજમેન્ટ

ડેટાબેઝ ડિઝાઇન, ડેવલપમેન્ટ, ઓપ્ટિમાઇઝેશન અને મેન્ટેનન્સ.

IT સપોર્ટ

24x7 ટેકનિકલ સપોર્ટ, સિસ્ટમ મેન્ટેનન્સ અને IT ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટ.

સંપર્ક કરો

અમારી સાથે સંપર્કમાં રહેવા માટે નીચેની માહિતીનો ઉપયોગ કરો

અમને મેસેજ મોકલો

સંપર્ક માહિતી

સરનામું

વાવ-થરાદ જિલ્લો, ગુજરાત

ફોન નંબર

+91 70465 47343

+91 70465 47344

ઇમેઇલ

kanilitservices@gmail.com

કામકાજના સમય

સોમવારથી શનિવાર: 24 કલાક

રવિવાર: 9:00 AM થી 1:00 PM